← બધા મદદ વિષયો
🏪

તમારો વ્યવસાય ઉમેરો

તમારી દુકાન/સેવા સમાજની વ્યવસાય-યાદીમાં ઉમેરો અને દરેક સભ્ય સુધી પહોંચો.

પગલાં મોટું જોવા ફોટા પર ટૅપ કરો

Business ખોલો

હોમમાંથી Business ખોલો. શ્રેણી અને શહેર પ્રમાણે સભ્યોના વ્યવસાય જુઓ — જ્વેલર્સ, દુકાનો, સેવાઓ વગેરે.

તમારી લિસ્ટિંગ બનાવો

"Add business" દબાવો — વ્યવસાયનું નામ, શ્રેણી, શહેર, સરનામું, સંપર્ક અને દુકાન/કામનો સારો ફોટો ભરો.

મંજૂરી

નવી લિસ્ટિંગની ચકાસણી સમાજ એડમિન કરે છે. મંજૂર થતાં જ તમને સૂચના મળે છે.

પ્રકાશિત કરો — ₹499/વર્ષ

વાર્ષિક ફી (₹499 + GST) ચૂકવો — તમારો વ્યવસાય દરેક સભ્યને દેખાવા લાગશે, Call અને WhatsApp બટન સાથે. Featured સ્થાન (₹5,100/વર્ષ) પર વ્યવસાય સૌથી ઉપર અને વેબસાઇટ પર પણ દેખાય છે.

જાણવા જેવું
  • સ્પષ્ટ ફોટો અને સાચી શ્રેણીથી સૌથી વધુ ગ્રાહક પૂછપરછ આવે છે.